Tax

Pay Your Professional Tax

Apply

Swachchh Feedback

Check

City Bus Routes

Tax

Pay Your Property Tax

Welcome to Navsari Vijalpore Municipality

President of Navsari Vijalpore Municipality

સંસ્કાર નગરી અને ઐતિહાસિક નગરી નવસારી હવે ગુજરાતની સૌથી મોટો વિસ્તાર અને વસ્તી ધરાવતી નવસારી-વિજલપોર નગરપાલિકા બનેલ છે. અને પ્રથમ પ્રમુખ તરીકે નગરપાલિકાની નવીન વેબસાઇટ શરૂ કરતા હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છુ.

MINAL ALPESHBHAI DESAI

માનનીય વડાપ્રધાનશ્રી. નરેન્દ્રભાઇ મોદીના “ડીજીટલ ઇન્ડિયા” ના ભાગ રૂપે હવે દરેક શહેરની અગત્યની માહિતી તથા નગરપાલિકા દ્વારા આપવામાં આવતી સેવાઓની જાણકારી ડીજીટાઇઝ હોવી અનિવાર્ય છે. નવસારીના ઘણા નાગરિકો દેશ-વિદેશમાં સ્થાયી થયા છે તેમના માટે પણ આ વેબસાઇટ એમના વતનની મુલાકાત જેવું સંભારણું બની રહે તે માટેનો અમારો પ્રયત્ન છે. શહેરના તમામ નાગરિકો અને નગરપાલિકા વચ્ચે એક સેતુ બને અને આપની સેવા અમો વધુ સારી રીતે કરી શકીએ એ માટેનું એક પ્લેટફોર્મ આ વેબસાઇટ પુરૂ પાડે તેવી શુભકામનાઓ સહિત આપ સર્વેનું અભિવાદન કરૂ છું.
જય જય ગરવી ગુજરાત.... ભારત માતાની જય....

Signature
President Office

02637-256516

Fire & Emergency

101 / 02637-259001

Interesting Facts

City In Numbers

0
City Population
0
Total Area in Sq.KM
0st
A Class Municipalities in Gujarat